Abtak Media Google News

1.કરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઈંડાના યોકને સપ્તાહમાં એક વાર ચહેરા પર 10 મિનિટ માટે લગાવો. મધ , ઓલિવ આયલ અને મલાઈ લગાવવાથી સારા રિજ્લ્ટ મળે છે .સપ્તાહમાં એકવાર નરિશિંગ માસ્ક લગાવો. ખાટા ફળ ખાવો અને કરચલીઓ દૂર કરો . દૂધથી તૈયાર ફેસ પેક લગાવવો.

1464332889 75242.કરચલીઓ ઉંમર સાથે વધે છે,તેથી ચહેરાની નમી આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.તમારી ત્વચા રોજિંદા દૂધથી મસાજ કરો. તેથી તેની શુષ્કતા દૂર થાય. આયુર્વેદ અનુસાર હળદર,મસૂર દાળનો લોટ ,દૂધ અને પાણી મિશ્રણ કરી પેક બનાવવા .તેના કેટલાક – થોડા દિવસ પર મૂકી ચહેરો પર લગાવવથી એજિંગ ઘટાડી શકાય છે.હળદર ત્વચા ગ્લો લાવે છે .મસૂર દાળ ત્વચા પર પોષણ પૂરૂ પાડે છે .

3.ત્વચાને અંદરથી તંદુરસ્ત બનાવવા દૈનિક દૂધ પીવું જોઇએ. દૂધ હાડકા મજબૂત રાખે છે અને શરીરને વૃદ્ધ થવાથી
અટકાવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.