Abtak Media Google News

પોતાના વાળને સુંદર અને લાંબા બનાવવા માટે તમે શુ શુ ની કરતા પણ તમે બે મોઢાવાળા વાળ, હેયરફોલ જેવી પરેશાનીી ધેરાયેલા રહો છો. અમે તમારી માહિતી માટે બતાવી દઈએ કે તમારા આહારમાં કંઈક ફુડ એવા હોય છે જેને ખાવાી બ્લડમાં બાયોટિનની કમી વા માંડે છે અને બ્લડ સર્કુલેશન ઓછુ વા લાગે છે. જેને ખાવાી વાળમાં ઝડપી હેયરફોલની સમસ્યા ાય છે. જો તમે આ ફુડ્સને એવોઈડ કરશો તો તેનાી વાળ ખરવા ઓછા શે અને વાળ કાળા પણ શે. આવો જાણીએ એ કયુ ફુડ છે જેને ખાવાી હેયરફોલ દૂર શે.

ખાંડ ખાંડ ખાવાી આપણુ બ્લડ શુગર લેવલ વધી જાય છે. જેનાી હેયર ફોલિકલ્સ સંકોચાવવા માંડે છે અને વાળ પણ ખરવા માંડે છે.

 કોલ્ડ ડ્રીંક – કોલ્ડ ડ્રીંકનુ સેવન વધુ ન કરવુ જોઈએ. કારણ કે તેમા આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે જે હેયરફોલની પ્રોબ્લેમ વધારે છે.

 ફાસ્ટ ફૂડ – ફાસ્ટ ફૂડનુ સેવન પણ ન કરવુ જોઈએ. કારણ કે તેમા ફેટની માત્રા વધુ હોય છે. જેનાી સ્કૈલ્પની સ્કિનના પોર્સ બંધ તહી જાય છે અને વાળ પણ ઝડપી ખરે છે.

બટાકા બટાકામાં સ્ટાર્ચની માત્રા વધુ હોય છે. જેનાી ઈંસુલિન લેવલ વધે છે અને વાળમાં વધુ હેયરફોલ ાય છે.

પિઝ્ઝાપિજ્જા ખાવાી બ્લડ શુગર લેવલ વધે છે. જેનાી હેયર ફોલિકલ્સ સંકોચાય છે અને વાળ પણ ખરવા માંડે છે.

આલ્કોહોલ આલ્કોહોલ પીવાી બોડીમાં ઝિંકનો અબ્જોર્બશન સ્લો ઈ જાય છે. જેનાી હેયરફોલ વધુ ાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.