Abtak Media Google News

મોદી સરકાર સતત ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવામાં જોડાયેલી છે. આ માટે તે આમ આદમીને માત્ર જોડવાની કોશિશ જ નથી કરી રહી, પરતું ઘણી વેબસાઈટસ અને એપ દ્વારા આમ લોકોને વરચ્યુઅલ.. વર્લ્ડમાં સિકયુરીટી આપવામાં પણ કોશિશિ કરી રહી છે. મોદી સરકારે એક નવી એપ આ વર્ષે બહાર પાડી છે. …

મોદી સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં મોબાઈ લ ડિવાઈસ સિક્યોરીટ સોલ્યુશન એપ ‘mKavach’ લોન્ચ કરી. C-DACના જણાવ્યા પ્રમાણે, આ એપ એન્ડ્રોઈડ પર ચાલનારા સ્માર્ટફોન્સ માટે બનાવવામાં આવી છે. તે તમારા ફોનને… માત્ર મેલવેરથી બચાવે છે એવું નથી, પરતું ઘણા ફિચર્સ પણ તમને આપે છે….

કોમ્પ્યુટર અને મોબાઈલ પર વાયરસ અને મેલવેરના વધી રહેલા હુમલાને જોતા સરકારે એક વિશેષ એપ બહાર પાડી છે. આ એપ તમારા મોબાઈલને મેલવેરથી સુરક્ષિત રાખશે, … આ સિવાય ઘણા ફીચર્સ પણ તે તમારા મોબાઈલ પર એડ કરશે. ગૂગલ પ્લેસ્ટોર પર સરળતાથી અને ફ્રીમાં તમે તેને ડાઉનલોડ કરી શકશો. આ એપને યુઝ કરી…

રહેલા યુઝર્સે ઘણાં સારા રિવ્યુ આપ્યા છે. આ એપ ભારત સરકારના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વિંગ સેન્ટર ફોર ડેવલોપમેન્ટ ઓફ એડવાન્સડ સિસ્ટમ ( C-DAC)એ બહાર પાડી છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.