Abtak Media Google News

ઉનાળાની ઋતું માં માણસો પરસેવા ની દુર્ગંધ થી ખુબ જ કંટાળી જાય છે. કોઈ  વાર તો પરસેવા ની દુર્ગંધ થી માણસો ને શરમ પણ આવે છે. જેના કારણે લોકો બાર જવાનું પણ ટાડે છે. અને પરસેવા વધુ આવા પાછળ ના કારણો જેવા કે કસરતો , તણાવ, ખાવાની મસાલેદાર વસ્તુઓ અને  કોઈ વાર શારીરીક બદ્લાવ  થી પણ પરસેવો વધુ આવે છે. અને આ સમસ્યા થી છૂટકારો મેળવવા માટે કરો આ ઉપાયો…

  1. બટેટા ના વાપરસ થી થતો જાદુ

5 1465369741 P3 Potato
શરીરના જે ભાગ માં વધુ પરેસેવાઓ થતો હોય તે સરીર ના ભાગ પર બટેટા ની પતરી કરી તે ને ધસી ને તમે બદબૂ થી છૂટી સકો છો.

2. ફટકડી અને  ફૂદીના નો જાદૂ

0000000નાવાના પાણી માં અડધો કલાક પેલા ફટકડી અને ફુદીના ના પાન નાખી ને રાખી દો. અને  પછી તે ને બરાબર મિક્સ કરી ને તેનો ઉપયોગ કરવાથી પણ પરેસેવા ની બદબૂ થી બચી સકાઈ છે.અને આ પાણી નો નવા સમયે ઉપયોગ કરવાથી તાજગી નો અનુભવ પણ થાય છે.

3. ગુલાબ જળ અને અત્તર નો જાદુ

Aromaterapia Y Aceites Esencialesતમે ગુલાબ જળ અને અત્તર પાણી માં ભેળવી ને તે પાણી નો નાહવા માં ઉપયોગ કરી શકો છો . અને ગુલાબ જળ એ એક ઠંડક આપતું અત્તર જ છે જે શરીર ને તાજગી અને  ઠંડક પણ આપે છે. અને પરસેવા થી પણ છુટકારો આપવે છે. અને તે બદબુ ને આવતા પણ અટકાવે છે .

4. બરફ નો ઉપયોગ

Slide Iceશરીર માં જે ભાગ માં પરેસવો વધુ થતું હોય ત્યાં બરફ ને રૂમાલ માં લઇ તે ને ધસી ને કોરા રૂમાલ થી લુઈ ને પણ પરેસવા પર કાબૂ મેળવી સકો છો. અને આ ઉપાય થી તમે તરત ઠંડક અનુભવો છો ।

5. સૂતરાવ કપડાં નો ઉપયોગ

5B93Ac4Ef3C27353B3A9A9271B58C4Faગરમી ના દિવસો માં સિન્થેટીક કપડાં ના ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ. ગરમી માં કપડાં માં સૂતરવ કાપડના જ કપડાં નો વાપરસ વધુ કરવો કેમ કે સૂતરવ નો ઉપયોગ કરવાથી પરસેવો સોસાઈ જાય છે. બને ત્યાં સુધી  ઢીલા કપડાં નો ઉપયોગ કરવાથી પરસેવા ની સમસ્યા થી બચી સકાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.