Abtak Media Google News

લખતરમાં ફોગીંગ અને દવા છાંટવાની કામગીરી હાથ ધરાઈ

લખતર શહેરનાં ખાળિયા વિસ્તારમાંરહેતાં અનુજ વિનોદભાઈને ડેન્ગ્યુ પોઝીટીવ આવતાં જિલ્લા આરોગ્યતત્ર સફળુ જાં ગ્યુ હતુ. આ વિસ્તારમાં લખતર તાલુકા હેલ્થઓફીસનાં કર્મચારીઓ આરોગ્યની ટીમ સાથે આ આ વિસ્તારમાંફોગીંગની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સુરેન્દ્રનગરથી વતન લખતર આવ્યા બાદ અનુજભાઈને બાદ તાવ શરૂ થયો હતો. અને લેબોરેટરી ટેસ્ટ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવતાંઅનુજ આચાર્યને લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાંઆવી રહી છે.

લખતર સામુહિક આરોગ્યકેન્દ્રમાં પણ ફોગીંગની કાર્યવાહી આરંભી દીધી હતી.સાયલા : સાયલા શહેરના છેવાડાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી શરદી, ઉધરશના ના કેસો ધ્યાને આવી રહયા છે. જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પીટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.સાયલા શહેરના છેવાડાના પાનવાડી વિસ્તારોમાં રહેતા પ્રિન્સ સજયભાઈ સોનગરા અને જયદીપભાઇ સજયભાઇ સોનગરાને તાવની  અસર થતા સુરેન્દ્રનગર વધુ સારવાર માટે લઇ જવાતા ડેન્ગયુ હોવાનુંબહાર આવ્યું હતુ.

આ બાબતે તાલુકા હેલ્થઅધિકારી હિતેષભાઇ મકવાણાએ જણાવ્યુ કે ડેન્ગયુના પોઝીટીવ કેસના કારણે સાયલા શહેરના તમામ વિસ્તારોમાં કામગીરી શરૂ કરવામાંઆવી છે. અને ગ્રામ પચં થાય તને ગદકી હટાવવા લેખીત જાણ કરી છે.લખતરનાં ખાળિયા અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફોગીંગ શરૂ કરાયું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.