Abtak Media Google News

છેલ્લા 8 વર્ષોમાં દેશમાં કોન્ડોમના ઉપયોગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો છેલ્લા 8 વર્ષમાં 52 ટકા નોંધાયો છે. એને મતલબ આવો થયો કે 100 માથી 48 લોકો જ કામક્રિયા દરમ્યાન કોન્ડોમ ઉપયોગ કરે છે જ્યારે 52 ટકા લોકો કોન્ડોમ વાગરા જ સંબંધ બાંધે છે. તેની સામે જ નાશબંધીમાં પણ મોટા પાયે ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડામાં 75 ટકા નસધબંધી નોંધાય છે.

Qzuwjenawyyq7Dc3Ci4Fr2M7Qiસ્વસ્થ્ય મંત્રાલયના એક રિપોર્ટ અનુશાર પુરુષોમાં ગર્ભનિરોધકના ઉપયોગમાં દિલચસ્પી ઘણી ઘટી છે. જેના કારણે દેશમાં અબોર્શન અને પિલ્સના ઉપયોગ વધ્યો છે. સ્વસ્થ્ય મંત્રાલયે આ રિપોર્ટ 2008 થી 2016 વચ્ચેના સમયગાળાનો બતાવ્યો છે.

કોન્ડોમ જ નહીં પણ નસબંધીને લઈને પણ ખુબા જ ઘટાડો જોવા મળ્યો છે. તો આવો જાણીએ કે આ રિપોર્ટમાં કઈ કઈ વાત સામે આવી છે.

સ્વસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુશાર દેશનો સૌથી સાક્ષર રાજ્ય કેરળમાં 42 ટકા જેટલો કોન્ડોમના ઉપયોગમાં ઘટાડો આવ્યો છે. પરંતુ તેની સામે દેશનું ઓછું સાક્ષર રાજ્ય બિહારમાં પુરુષોમાં ચાર ગણો કોન્ડોમને લઈને સર્કતા જોવા મળી છે.

Condomsઆમ જો ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં પણ કોન્ડોમનો ઉપયોગ ઘણો ઘટ્યો છે. આ એક સારી વાત ના કેવાય આનાથી એડ્સ જેવી મોટી બીમારીનો સામનો કરવો પડે છે. કોન્ડોમનો ઉપયોગ કરવો કરવો જોઈએ. આ અનુશાર લોકો દ્વારા એવુ પણ જાણવા મળ્યું છે કે કોન્ડોમનો ઉપયોગ કરવાથી સંબંધ માં મજા આવતી નથી. અને કામક્રીડા ઘટી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.