Abtak Media Google News

તબીબોના મતાનુસાર સંક્રમણથી બચવા ‘સ્ટીમ’ શ્રેષ્ઠ વિકલ્પ

સમગ્ર વિશ્વ પર અત્યારે જેનું સામ્રાજય છે તે કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધુને વધુ વિકરાળ અને ભયાવહરૂપ ધારણ કરતું જાય છે. ત્યારે આજથી ૧ર સપ્ટેમ્બર  એમ એક સપ્તાહ દરમિયાન દેશના દરેક નાગરીક સાથે મળીને દિવસમાં માત્ર મિનીટ જ ‘અનાશ’ લેવાનો સંકલ્પ કરીશું તો કોરોનાને નાથવામાં તથા સંક્રમણથી બચવા જરૂર સફળતા મળશે.

ર સપ્ટેમ્બર સુધી  દેશના દરેક નાગરીક સાથે મળીને દિવસમાં માત્ર પાંચ મિનિટ ‘નાસ’લેવાનો સંકલ્પ કરીશું તો કોરોનાને નાથવામાં તથા સંક્રમણથી બચવા સફળતા જરૂર મળશેડબલ્યુ એચ.ઓ. તથા તબીબોના મત મુજબ કોવિડ-૧૯ ને સ્ટીમ દ્વારા નાકમાંથી જ મારી નાખવામાં આવે તો કોરોનાને મ્હાત આપી શકાય તેમ છે.ડબલ્યુ એચ. ઓ. તથા ડોકટરોના મત મુજબ કોવિડ-૧૯ ને સ્ટીમ દ્વારા નાકમાંથી જ મારી નાખવામાં આવે તો કોરોના નાબુદ થઇ શકે અને આ સંકલ્પ એક જવાબદારીના ભાગરુપે શરૂ કરી દેવામાં આવે તો પુન: કોરોના મુકત જીવન જીવવાનો મોકો મળશે.

પ્રતિદિન દિવસમાં ત્રણ વખત ‘નાસ’ કરવાના આ સંકલ્પને એક અભિયાનના રૂપમાં જવાબદારી સમજીને જો સાથે મળીને નિભાવવામાં આવશે તો એ દિવસ ખરેખર દૂર નથી કે ફરી પાછા દરેક પરિવારમાંથી બાળકો શાળાએ જતા થશે. અને લોકોને જીવનની પ્રત્યેક ક્ષણને ભયના ઓથાર હેઠળ નહીં બ્લકે તેને માણવાનો અને પ્રગતિના પંથે આગળ વધવાનો મોકો મળશે.

આ વિચારને ખરેખર લખવા, વાંચવા, સાંભળવા અને જાણવા પૂરતો જ સીમીત ન રાખીને અમલમાં મૂકી દેવાથી જ સફળતા મળશે.

કેવી રીતે ‘નાસ’ લેવો ?

નાસ  લેવાની રીત ઘરગથ્થુ તથા ખુબ જ સરળ છે. ગરમ પાણીમાં ‘નમક’ અજમો, તથા રાઇના કુરિયા નાખીને ગરમ પાણીમાંથી નીકળતી વરાળનો ઊંડો (નાકમાં જાય તે રીતે) શ્ર્વાસ લેવો. અન્ય એક રીતમાં ગરમ પાણીમાં ‘બામ’ ભેળવીને પણ નાસ લઇ શકાય છે. જેથી વરાળ નાકમાં જવાથી જીવાણું નાશ પામે છે. નાસ લેવાની પ્રકિય્રા દિવસમાં ત્રણ વખત કરવાથી ઘણો ફાયદો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.