Abtak Media Google News

એક જ દિવસમાં 2 લાખ કરોડનું નુકશાન

ફેસબુકમાં ડેટા લીક મામલે આખું વિશ્વ પરેશાન છે. કરોડો યુઝર્સના ડેટા લીક થવાના મામલે ફેસબુકને પણ ઝટકો લાગ્યો છે. સોમવારે આ સમાચાર બાદ અમેરિકન સોશિયલ મીડિયાના શૅર્સ અંદાજિત 7 ટકા તૂટી ગયા છે અને કંપનીની માર્કેટ વેલ્યુમાં અંદાજિત 35 અબજ ડોલર સુધીનો ઘટાડો થયો છે.

Images 3 2

શું છે મામલો?      

અમેરિકામાં પ્રેસિડન્ટ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરનાર એક ફર્મ કેમ્બ્રિજ એનાલિટીકા પર અંદાજિત 5 કરોડ ફેસબુક યુઝર્સની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન ચોરી કરવાના આરોપ લાગ્યા છે અને શેર્સની કિંમત ઘટવાના કારણે ફેસબુક સીઇઓ માર્ક ઝૂકરબર્ગને એક જ દિવસમાં 6.06 અબજ ડોલર (અંદાજિત 395 અબજ રૂપિયા)નું નુકસાન થયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.