બાબરા યાર્ડમાં કમોસમી વરસાદથી કપાસ-ચણા સહિતનો પાક બગડયો

બાબરા માં વાતાવરણ માં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો મોટા છાટા સાથે વરસાદથી બાબરા માર્કેટીંગ યાર્ડ માં ઘણા વેપારીઓ ને ખેડૂતોનેં નુકસાની થયેલ હતી વેચાણ માટે આવેલો કપાસ પાણી માં તરતો દેખાયો વેપારીઓ ના કપાસ ના કરેલ ઢગલામાં ઘણો ખરો કપાસ પલળી ગયો હતો તથા મગ ચણા અન્ય અનાજ ને પણ ઘણું નુકસાન હતું

અચાનક વરસાદ આવતા કપાસ કે અનાજ લેવાનો મોકો રહ્યો નહોતો જેના લીધે વેપારીઓ ને વ્યાપક નુકસાન વેઠવું પડ્યું

Loading...