Abtak Media Google News

આજે ડિજીટલ યુગ છે જમાનો ૪જીએ પહોચી ગયો છે. યુવાનો પાસે તો ઠીક… બાળકોને પણ ગેઈમ રમવાં મોબાઈલ અપાવવો પડે છે. જાણે એવું લાગી રહ્યું છે કે રમકડાં ગયા… રમકડાની ગરજ મોબાઈલ સારે છે. જો કે ઉપરોકત તસ્વીરમાં ભૂલકા પાસે રમવા મોબાઈલ તો નથી પણ રમકડું પણ નહિ…? તૂટેલા ગ્લાસથી બીબા બનાવી બાળપણની આજ ખરી મોજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.