ફરજિયાત આધાર મામલે આજે સુપ્રિમમાં સુનાવણી

supreme court
supreme court

સરકારી સેવાઓ મેળવવા માટે ફરજિયાત પણે આધાર લિંકીગ અંગે જાણો દસ હકિકત

તમામ સરકારી સેવાઓનો લાભ મેળવવા માટે આધારને વિવિધ ક્ષેત્રે જોડવા સરકારે કવાયત હાથ ધરી છે. ત્યારે આ ફરજીયાત આધાર મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે આધારા લિંકીગની છેલ્લી તારીખ ૩૧ ડીસેમ્બર નકકી કરાઇ હતી. પરંતુ હવે સરકારે આ સમયમર્યાદા વધારી માર્ચ સુધીની કરી દીધી છે.

Loading...