Abtak Media Google News

દરેક મનુષ્ય ઇચ્છે છે કે તે સાથે તેમના સાથીદાર સાથે એવા રોમેન્ટિક સ્થળ પર જાય જ્યાં તેમને જન્નતની અનુભૂતિ કરાવે અને બંને એકબીજા માંટે સમય સાથે વિતાવે.આવો જાણીએ કંઈક આવા જાણીતા સ્થળો વિષે જે શાંત વાતાવરણ અને સનસેટ માટે જાણીતા છે. આ જગ્યાઓ પર તમારા સાથીદાર સાથે  ફરવા જવાનો આનંદ કંઈક અલગ જ છે.

* અંદમાન, હેવલોક વચ્ચે

Beautiful Sunsets Featured Fb

અંદમાન હેવલોક બીચ સનસેટ માટે વિશ્વ ભરમા પ્રખ્યાત છે. આ પર બીચના કિનારે બેસી અને પોતાના સાથીદાર સાથે  રોમાંટિક નજારો સાથે સનસેટ માળી શકો છો.

* ગુજરાત, રણ કચ્છ

Ws 42602

અહીંથી ડૂબતા સૂર્યનું નજરા આશ્ચર્યજનક છે. સુરજ ડૂબતા સમયે તમે લાલ પ્રકાશની સાથે સફેદ જમીનની સુંદરતા  પણ જોઈ શકો છો.

* રાજસ્થાન, પુષ્કર

Sunrise2 1500979736M

પુષ્કરથી સનસેટ પોઇન્ટથી તમે અસ્થ થતાં સુરજને  જોતી વખતે એવું લાગે કે તમે જાણે  કોઈ પેંટિંગને જોઈ રહ્યા છો.

 લેક મેઘાલય

Images 1 1

અહીં તમે સનસેટ દરમિયાન કુદરતી લાલ અને આશમાની રંગ એક સાથે જોઈ શકો છો. બીચ પર બેસિને  સાથીદાર સાથે આ ખૂબ સુંદર નજારનો આંનદ લઈ શકો છો

કન્યકુમારી

Sunset

ભારતનો છેલ્લો ભાગ કન્યાકુમારી સનસેટ વિશ્વભરમાં જાણીતું છે. સનસેટ સમયે સુંદર લાલ આકાશ અને વાદળી રંગના સમુદ્રની સુંદરતા એક સાથે જોઈ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.