Abtak Media Google News

શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. કારોબાર દરમિયાન 346 અંકના વધારા સાથે સેન્સેક્સ 37,045 પર પહોંચ્યો છે. જયારે નિફ્ટીમાં 101 અંકનો વધારો જોવા મળ્યો છે. તે 10,964.15ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. બેન્કિંગ અને ઓટો શેરમાં વધુ ખરીદી થઈ રહી છે.

સેન્સેકસના 30માંથી 25 અને નિફ્ટીના 50માંથી 41 શેરમાં ઉછાળો આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.