Abtak Media Google News

ભાદરનો પુલ ભયજનક હોવાનો અહેવાલ ’અબતકે’ પ્રસિઘ્ધ કર્યો હતો તંત્રએ આંખ આડા કાન કરતા હજારો વાહન ચાલકો ઉપર ઝળુંબતો ખતરો ! દુર્ધટના સર્જાવાની ભીતિ

જેતપુર નો  સવા સૌ વષ ર્જૂનો ભાદર નો પુલમા ગાબડું ગ્મેત્યારે મોટી જાનહાનિ નો ભય જેતપુર ચેમ્બર્સ ના પ્રમુખ ની અનેક રજૂઆત છતા ઇરાદા પૂર્વક તંત્રના આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

આ પુલ પર રોજ મંત્રી જયેશ ભાઈ સહિત હજારો લોકોના વાહનો ચાલે છે છતા તંત્ર નુ ભેદી મૌન કલેક્ટર ની મનાઈ છતા હેવી વાહનો ચાલે છે.

Img 20170626 Wa0061જેતપુર શહેર મા આવતા  જતા જુના જકાત નાકા રોડ પર આવેલ ભાદર ના જુના પુલ પર ગાબડું પડેલ છે જેથી કરી કોય લોકો એ ભારે વાહન લૈય ન ચાલવા વીનંતી કરવા મા આવે છે  ઘણા સમય થી ને ઘણી વાર જેતપુર ચેબરે ઓફ કોમસઁ લેટરો લખી જેતે શાખા મા રજુ આતો કરે લી છે પણ  નાના કામ મા રસ ન હોવાથી મોટા કામ ની પૃસાશન વાટ જોય બેઠી છે પુલ પડે તો કયક કરી ઉઘતી પૃસાશન ની સાખા ઓને મોટા કામ ની વાટ ન જોવા દેવી એ જનતા ની જવાબ દારી છે જેતપુર ચેબર ઓફ કોમસઁ પ્રજા ને ખાસ જાણ કરે છે કે જેટલો  બંને તેટલો આ મેસેજ ને ફેલા વો જેથી ત્યાં ભારે વાહન ન નીકડે અને એવા મજબૂત બેરીગેટ લાગાવે  અને કોય મોટું અકસ્માત ન થાય એ પેલા સરકાર એ પુલ ને રીપેર કરે તેમ રવિ આંબલીયા પૃમુખ  જેતપુર ચેબર ઓફ કોમસઁ વતી ઠઙ મા જેતપુર ની જનતા નેઅપીલ કરવા મા આવી છે

આ અગાવ અબ તક  દ્વારા પણ તંત્રને જાગ્રુત કરવા અહેવાલ આપેલ જેની નોંધ લઈ છગઇ ત્રાડા દ્વારા કહેવા પૂરતા બેલા નાખેલ જે પંદર દિવસ મા લોકોએ તોડી ચાલવા લાગેલ હતા જ્યારે હવે પુલ મા મોટુ ગાબડું પડી ગયુ છે અને મંત્રી જયેશ ભાઈ અને સાંસદ વિઠ્ઠલ ભાઈ પાલિકા ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ સહિત ના પ્રજાના આગેવાનો પણ નિકલે છે પણ આ પુલને કલેક્ટરે ભય જનક જાહેર કરેલ હોવા છતા આ પુલ ભારે વાહનો માટે બંધ નથી કરાવતા તો શુ મોટી કોઈ જાન હાનિ થાય પછી બંધ કરાવશે તેમ જેતપુર ની પ્રજા પૂછી રહી છે.

આ પુલ સવાસો વર્ષ જૂનો છે અને મોટા વાહનો માટે બંધ કરવામા આવેલ અને જેતપુર ની જનતા માટે નવાગઢ ફરીને ન જવુ પડે તે માટે આ એકજ પુલ છે જેથી કારખાના વાલા વેપારીઓ માટે અને નાના વાહનો માટે આ પુલ ચાલુ હતો પરંતુ હેવી વાહનો પણ આ પુલ પરના લોખંડ ના બેરિગેટ ઇરાદા પૂર્વક તોડી આ પુલ પર પસાર થવા લાગ્યા છે જેને કારણે આ પુલમા ગાબડા પડવા નુ ચાલૂ થયુ છે આ પુલજો હેવી વાહનો માટે બંધ નહી કરવામા આવે અને આ પુલ રિપેર નહી કરવા મા આવે તો આગામી સમય મા જેતપુર ચેંબર આ મુદ્ધે આંદોલન પણ કરતા નહી અચકાય તેમ પ્રમુખ રવિ આંબલીયા એ ચીમકી આપી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.