Abtak Media Google News

સિંધી જનરલ પંચાયત દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હૉલ ખાતે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયેલ જેમાં બાળકોને સિંધી જનરલ પંચાયત દ્વારા યોજાયેલ ઇનામ વિતરણમાં ઉપસ્થિત રહેલ મહેમાનો તેમજ તથા તેમના વાલીઓએ કાર્યક્રમની શોભા વધારી હતી.

Screenshot 2 4સમગ્ર કાર્યક્રમ સિંધી જનરલ પંચાયતના મહામંત્રી વસંતભાઈ પમનાણી.પ્રો.ચેરમેન દિલીપભાઈ જોબનપૂત્રા તેમજ સમગ્ર કારોબારી કમિટી મેમ્બર સાથે પ્રમુખ કનુભાઈ છગનાણી પ્રોજેકટ સહાયક વિજયભાઈ ભગત, કીશનભાઈ દેવાણી, મયુરભાઈ પ્રિતવાણી સહિત કાર્યકર્તા ઓ એ સમસ્ત સિંઘી સમાજ ના બાળકો ને આ કાર્યક્રમ માં આનંદ ઉત્સાહ સાથે ઈનામ વિતરણ કરી બાળકો નો ઉત્સાહ વધાર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.