બાંટવામાં સંત અમરમાઁ ટીફીન સેવા  દ્વારા ગરીબ દીકરીને કરિયાવર અપાયો

બાંટવામાં સંત અમરમા ટીફીન સેવા પરિવાર બાંટવા દ્વારા દલીત સમાજના ચનાભાઇ ચૌહાણ કે જેને ફેફસાનું કેન્સર હોય અને ઉર્મિલાબેન કે જે નાની મોટી મંજુરી કરી જેમ તેમ તેનુ ગુજરાન ચલાવી રહ્યા છે તેને એકજ સંતાન હોય એકની એક લાડકવાયી દીકરીના લગ્ન હોવાથી  સેવા પરિવારનાં કીરીટભાઇ બારોટને વાત કરતા સંત અમરમા સેવા પરિવાર દ્વારા બાંટવાની દલિત દીકરીનાં લગ્નમાં બેતાલીસ હજારના દાગીના જેવાકે સોનાનાં પાટલા, ચાંદીના સાકરા, સોનાનો દાણો તથા દિકરી સોનલબેનની મનપસંદ કટલેરી આપેલ છે.

Loading...