Abtak Media Google News

કફથી માંડી કેન્સર સુધીના રોગોમાં ઉપયોગી સુજોક થેરાપી: સુજોક જાગૃતિ પખવાડિયાની ઉજવણી

કફથી માંડીને કેન્સર સુધીના રોગોમાં ઉપયોગી એવી દવા વગરની પધ્ધતિ-સુજોક થેરાપીના શોધક પખવાડિયા તરીકે ઉજવવામાં આવે છે.

શું આપ જાણો છો? હાથના પંજામાં ચોકકસ જગ્યાએ દબાણ આપ શરીરના દુ:ખાવા દૂર કરી શકાય! આંગણીઓ પર સ્કેચપેનના કલર કરીને પાચન સુધારી શકાય! કે અનાજના દાણા બાંધીને ગેસ એસિડિટી દૂર થઇ શકે! નિયત કરેલા બિંદુઓ પર ફકત શેક આપવાથી શરીરનો થાક ઉતરી જાય! એ પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક પધ્ધતિ થી!

2.Tuesday 2 1

શરીર પોતાની મેળે જ સ્વસ્થ રહે છે અને થાય છે. આ જ સિધ્ધાંત પ્રમાણે સુજોક થેરાપીમાં રોગની અવસ્થામાં કુદરતની સાજા કરવાની પ્રક્રિયાને વેગ આપવામાં આવે છે.

કોરસપોન્ડન્સ સિસ્ટમ પ્રમાણે આપણું આખું શરીર હાથ પગના પંજામાં સમાયેલું છે. મેરિડિયન સિસ્ટમ પ્રમાણે શરીરમાંથી અલગ અલગ જગ્યાએથી પસાર થતી મેરિડિયનમાંના ઉર્જાના પ્રવાહને સંતુલિત કરવામાં આવે છે.

સિકસ કીથીયરી એ શરીરના મૂળભૂળ ચાર ફોર્સને સંતુલિત કરવાની પધ્ધતિ છે.

તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે એકયુપંકચર કાઉન્સિલને મંજૂરી પણ આપી દીધી છે. આ પઘ્ઘતિના નિ:શુલ્ક કાર્યક્રમો કરવા તપન પંડતા (૯૮૭૯૮૪૧૦૪૮)નો સંપર્ક કરી શકો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.