Abtak Media Google News

ગુરુવાર તારીખ ૨૫-૧-૨૦૧૮ આજથી 53 સર્વિસીસ અને 29 આઇટમ્સ પર જીએસટીના નવા રેટ લાગુ થઇ જશે. સ્પષ્ટ છે કે આજથી આ ચીજો સસ્તી બનશે. સુધારેલા રેટ લાગુ થવાથી જૂની કારો, ડાયમંડ સહિતની અનેક આઇટમ્સની કિંમત ઘટશે. જીએસટી રેટમાં મોટા પાયે મૂકેલા કાપથી આશરે રૂ.1000-1200 કરોડનું રેવન્યુમાં નુકસાન થશે. હવે આ આઇટમ્સ અને સર્વિસીસના રેટ બદલાઇ જવાના છે.

આરટીઆઇ એક્ટ હેઠળ માહિતી આપવાની સર્વિસીસને જીએસટીમાંથી છૂટ મળી છે.

– ટેલરિંગ સર્વિસીસ પર જીએસટીનો રેટ 18 ટકાથી ઘટીને 5 ટકા

– થીમ પાર્ક, વોટર પાર્ક, જોય રાઇડ, મેરી ગો રાઉન્ડ, ગો કાર્ટિંગ બેલેટ જેવી સર્વિસીસ પર હવે 18 ટકા જીએસટી લાગશે, જે અગાઉ 28 ટકા હતો….

– પીએમ આવાસ યોજના હેઠળ ઇડબલ્યુએસ, એલઆઇજી, એમઆઇજી વન અને એમઆઇજી ભવન માટે ઘોષિત ક્રેડિટ લિન્ક સબસિડી સ્કીમ હેઠળ ઘર નિર્માણ પર જીએસટી રેટ ઘટશે. આ સામાન થયો ટેક્સ ફ્રી.

આ આઈટમમાં 18 ટકાથી ઘટીને 12 ટકા 

– શુગર બોઇલ્ડ કન્ફેક્શનરી

– 20 લીટરની પીવાના પાણીની બોટલ

– ફોસ્ફોરિક એસિડની બનેલા ખાતર

– બાયોડીઝલ -બાયો પેસ્ટિસાઇડ

– ઘરોના બાંધકામમાં લેવાતા વાંસ

– ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ – મિકેનિકલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.