મુંબઈ-રાજકોટની ફ્લાઈટ અઠવાડિયામાં 3 દિવસ જ ઉડાન ભરશે

88

રાજકોટથી મુંબઈની ફ્લાઈટમાં જુલાઈ માસથી કાપ મુકતા સપ્તાહમાં ત્રણ જ દિવસ ઉડાવવા નિર્ણય કરાયો છે. વળી તારીખ 8થી 15 ઓગસ્ટ દરરોજ ઉડાવ્યા બાદ 16 ઓગસ્ટથી ફરી આ ફ્લાઈટને સપ્તાહમાં ત્રણ દિવસ કરી દેવામાં આવી છે.

15 સપ્ટેમ્બર સુધી રાજકોટથી મુંબઈની ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ જ ઉડાન ભરશે. વધુમાં મુંબઈ બાદ હવે દિલ્હીની ફ્લાઈટ પણ દરરોજને બદલે સપ્તાહમાં ત્રણ જ દિવસ ઉડાવવા નિર્ણય કર્યો છે.

Loading...