બોટાદ: રેલવે સ્ટેશનમાં સોની જ્ઞાતિ સેવા મંડળ દ્વારા શીતળ જળ સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો

309

આજરોજ બોટાદ રેલવે સ્ટેશન ખાતે બોટાદ શ્રીમાળી સોની જ્ઞાતિ સેવા મંડળ દ્વારા ઊનાળામાં મુસાફરો ને ઠંડુ પાણી મળી રહે તે માટે શીતલ જલ સેવા કેન્દ્ર નો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે શ્રીમાળી સોની સેવા મંડળના સભ્યો વિજયભાઈ તેમજ તેમની ટીમ દ્વારા મીનરલ  પાણી ના જગ દ્વારા યાત્રીઓ માટે શીતળ જળ સેવા કેન્દ્ર ખુલ્લુ મુકાયું છે.ઉનાળાની સીઝનમાં આ કેન્દ્ર સેવા આપશે. આ તકે રેલવે પ્રશાસન દ્વારા આ સેવાનુ સ્વાગત કરવામાં આવ્યુ અને આભાર માનવમાં આવ્યો.

Loading...