Abtak Media Google News

જાનવરોનું મહત્વ:

દરેક દેશમાં અલગ અલગ જાનવરને અલગ અલગ મહત્વ આપવામાં આવે છે. ભલે તમને કોઇ જાનવર પસંદ હોય કે ના હોય પરંતુ દરેક દેશ પોતાના માટે એક રાષ્ટ્રિય પશુ ઘોષિત કરે છે અને ત્યારબાદ તેને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે. હાલના સમયમાં આપણે જંગલોને કાપી નાખીને છીએ ત્યાં હોટલો અને રીશોર્ટ બનવા લાગ્યા છેએ. આનાથી જંગલમાં રહેવા વાળા જીવ ખત્મ થય જાય છે.

આપણી આવનારી પેઢી એવા ઘણા બધા જાનવરોને જોઈ નહીં શકે જેની પેઢીજ ખત્મ થય જશે. હાલ દરેક દેશ જાગૃત થઇ રહ્યો છે અને તેનું મહત્વ સમજી રહ્યા છે. આવા ઘણા દેશો અનેક રિતે સહાય લઈને આવા જાનવરોને બચાવી રહ્યા છે.

વાઘ :

0 1

વાઘને તાકાત , ખૂબસૂરતી અને સાહસ માટે મહશૂર ગણવામાં આવે છે. આ રોયલ વાઘ ભારત અને બાંગ્લાદેશનું રાષ્ટ્રિય પશુ છે. ભારતમાં આના બચાવ માટે ઘણા પ્રકારના કૈમ્પેન ચલાવવામાં આવે છે.

સિંહ :

1 39

સિંહ ગ્રેટ બ્રિટનનું રાષ્ટ્રિય પશુ છે. હાલના સમયમાં સિંહ ખુબજ ઓછા જોવા મળે છે. સિંહની સંખ્યા દિવસે ને દિવસે ઓછી થતી જાય છે તેનું મૂળ કારણ તે ઠંડા દેશનું છે. માટે, ત્યાંના લોકો હવે આ પ્રાણીનું ખુબજ ધ્યાન રાખે છે.

દીપડો :

2 30

દક્ષિણ અમેરીકામાં દીપડાની એક અલગજ પ્રજાતિ જોવા મળે છે. આ ખતરનાક દીપડો મેક્સિકો અને બ્રાઝિલ નું રાષ્ટ્રિય પશુ છે.

જંગલી બિલાડી :

3 25

યુરોપમાં જોવા મળતી જંગલી બિલાડી રોમાનિયા અને મેસિડોનિયાનું રાષ્ટ્રિય પશુ છે. તે ખાસ કરીને બર્ફીલા પ્રદેશમાં જોવા મળે છે.

ગરુડ :

4 21

જર્મન ભાષામાં આડલર કહેવાતા ગરુડ જર્મનનું રાષ્ટ્રિય પશુ છે. તે ખુબજ ખૂંખાર પશુ છે તેની સંખ્યા પણ દિવસે ને દિવસે ઘટવા લાગી છે.

કોમોડો ડ્રેગન :

5 19

કોમોડો ડ્રેગન એક પ્રકાર છિપકલી જેવુ દેખાય છે અને તેનું કદ વિશાળ રૂપમાં હોય છે. આ કોમોડો ડ્રેગન ઇંડોનેશિયા નું રાષ્ટ્રિય પશુ છે. 14000 થી વધુ દ્વીપ વાળો આ  દેશમાં કોમોડો ડ્રેગન ખુબજ વધારે જોવા મળે છે.

રેડ કંગારું :

6 11

રેડ કંગારું ઓસ્ટ્રેલીયા નું રાષ્ટ્રિય પશુ છે. આમ તો કંગારુંની તો ઘણી પ્રજાતિ જોવા મળે છે પરંતુ રેડ કંગારું તેમાથી સૌથી મોટું છે.

આ બધા જાનવરોને આ દેશોમાં કઈક અલગ જ સ્થાન આપવામાં આવ્યું છે. આને મરવાની કોશિસ કરવી પણ એક ગુનો છે. આ જનવરોની દેખરેખ રમે સરકાર ઘણી યોજનાઓ બહાર પાડે છે. આમતો ભારતના કોઈપણ જાનવરોને મારવા પર ઘણા પ્રકારની સજા થાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.