Abtak Media Google News

ઉપલેટા નગરપાલિકા યોજાયેલ ચુંટણી બાદ શહેરમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ નગરપાલિકાના ચાર્જ સંભાળી લેતા શહેરમાં વસતા ઘઘડા પરીવાર દ્વારા ચુંટાયેલા હોદેદારો અને ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Gujrat News | Upleta
gujrat news | upleta

શહેરના સમસ્ત ઘઘડા પરીવારમાં માતાજી મોમાઇ માઁ ના મંદીરના સાનિઘ્ય ઘઘડા પરીવાર દ્વારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, હરસુખભાઇ સોજીત્રા, મયુરભાઇ સુવા સહીત સુધરાઇ સભ્યોના સન્માન દિલીપભાઇ ઘઘડા, ભાનુમતિબેન ઘઘડા, ગોવિંદભાઇ ઘઘડા, અમિતભાઇ શેઠ, અનીસભાઇ ચણા ગુણવંતભાઇ રાણીંગા, કાન્તીભાઇ રાણીંગા સહીતના આગેવાનો એ કરેલ હતું.

Gujrat News | Upleta
gujrat news | upleta

આ કાર્યક્રમને સફળ બનાવવા ઘઘડા પરિવારના કેયુરભાઇ ઘઘડા, બીપીનભાઇ ઘઘડા, કમલેશભાઇ ઘઘડા, નરોતમભાઇ ઘઘડા સહીતઓ જહેમત ઉઠાવી હતી.

Gujrat News | Upleta
gujrat news | upleta

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.