Abtak Media Google News

મેષ

001 1

હેવી મશીનરી ઉદ્યોગ તથા ધાતુ ઉદ્યોગ સમેત અન્ય ઓદ્યોગિક એકમ તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક નીવડશે.   ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્માસ્યુટીક્લ્સ નાં જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે.  જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.  નાનાં ત્થા છુટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ ફાયદાકરક નીવડશે.  સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે મધ્યમ  સપ્તાહ.   વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.   ૨૭ જાન્યુઆરી–૧ ફેબ્રુઆરી  સામાન્ય રહેશે.

 

વૃષભ

002 1

ફેશન, ફેબ્રીક, કોસ્મેટીક, ફોટોગ્રાફી, મોડેલીંગ સંબંધિત એકમના જાતકો માટે આ સપ્તાહ  દરમ્યાન અનેક  પ્રકારે  આર્થિક લાભ તથા તકો  મળવાંના સંયોગો.ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ  થોડુ ચડાવ ઉતાર વાળુ નીવડશે.  રીટેઈલર્સ માટે સાનુકુળ સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના  તમામ વર્ગના કર્મચારીઓ માટે  આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે.  જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ  સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૩૦ જાન્યુઆરી તથા ૧ ફેબ્રુઆરીનાં દિવસો સાધારણ નીવડશે.

મિથુન

003 1

સરકારી અલગ અલગ ખાતાંનાં તમામ કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ  હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું  રહેવાંનાં સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ સાનુકુળ  નીવડશે. સર્વિસ બિઝ્નેશ તથા ફાઈનાંસ એજન્સી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક  રહેવાંના સંયોગો.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ  ફાયદાકારક  નીવડશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, સહકાર યથાવત રહેશે.  ૨૮, ૨૯, ૩૦ જાન્યુઆરીનાં દિવસો સામાન્ય રહેશે.

કર્ક

004 1

સરકારી શૈક્ષણિક સંસ્થાનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેવાંનાં સંયોગો. સાથે  ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ  સપ્તાહ. મધ્યમ રહેશે.   છુટક તથા નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.   સરકારી ક્ષેત્ર તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ લાભકારક રહેશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર મળવાંના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ ફાયદાકારી રહેશે.  ૨૮ જાન્યુઆરીનો દિવસ  સામાન્ય રહેશે.

સિંહ

005 1

આ સપ્તાહ થોડું ઘણું સાચવવું, કારણ, આ દિવસોમાં આરોગ્ય બગડવાંના સંભાવના જણાય છે. જાહેર ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ પણ  સંઘર્ષ વાળુ નીવડશે. અવૈધ સંબંધો વાળા જાતકોએ સાચવવું. નાનાં ને કુટિર કે ગૃહ ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ફાયદાકારક નીવડશે.  વ્યાપાર વણિજ તથા વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી કર્મચારીઓ માટે  અર્ધ મધ્યમ  સપ્તાહ.  નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ  સુખદાયી રહેશે.  ૨૭ તથા ૨૯ જાન્યુઆરી સામાન્ય રહેશે.

ક્ધયા

006 1

ક્ધયા રાશિનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારકની સાથોસાથ, નિરાંતદેય ત્થા સુખદાયી જણાશે.  ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના  જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભવાળું રહેશે.  છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડ શે. અર્ધ સરકારી ત્થા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ રહેશે સાથે બઢતી બદલીના સંયોગો. સગાં, મિત્રો, સ્નેહી તરફથી  આર્થિક સાથ સહકારના સંયોગો.  વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે.

તુલા

007 1

ફેશન, ફેબ્રીક, કોસ્મેટીક એકમના જાતકો ત્થા હર્બલ તથા ફાર્માસ્યુટીક્લ્સ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ  નીવડશે.  કોઈ પણ  ક્ષેત્રનાં સેલેબ્રીટી જાતક માટે પ્રતિકુળ સપ્તાહ.  સરકારી તથા ખાનગી એકમના તમામ  કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયી તથા નિરાંત વાળું નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક  નીવડશે. ૩૧ જાન્યુઆરી  સામાન્ય  રહેશે.

વૃશ્ચિક

008 1

ધંધા- વ્યવસાય ના અધુરા કાર્ય પુરા કરવાં માટે તથા  નવાં કામકાજના આરંભ માટે  આ  સપ્તાહ  સરવાળે લાભકારક નીવડશે.  હેવી મશીનરી ઉદ્યોગ તથા વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે. તમામ વર્ગના સરકારી કર્મચારી  માટે આ સપ્તાહ  ફાયદાકારક તથા વ્યસ્ત  રહેશે.   ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે.  નજીકનાં સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ.  ૩૦ જાન્યુઆરીએ વિશેષ સાચવવું.

ધન

009 1

હેવી મશીનરી, તથા મોટા ઉદ્યોગ તથા અન્ય ઓદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ  ફાયદાકારક નીવડશે.  તદુપરાંત  રીયાલ્ટી, શેર બજાર કોમોડીટી એકમના જાતકો માટે આ સપ્તાહ સાધારણ રહેશે.  ફેરી કરતાં કે ગલ્લા પર વ્યાપાર કરતાં પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ પણ ખુબ લાભદાયી રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાધારણ સપ્તાહ. ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. પનોતિના કુપ્રભાવથી રાહત મેળવવાં માટે,  આહાર ગટરમાં ન જવો જોઈએ.  ૧ ફેબ્રુઆરી સામાન્ય જણાશે  .

મકર

010 1

મલ્ટીલેવલ માર્કેટીંગ્સ તથા  બાઓ-ઓર્ગેંનિક પ્રોડકટ્સના કોઈ પણ એકમના તમામ જાતકો માટે ભાગદોડ થવાંનાં સંયોગો.  સાહિત્યકાર ત્થા લેખકો માટે પ્રતિકુળ સપ્તાહ.  ઓદ્યોગિક એકમ  તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમો તથા સર્વિસ બિઝનેશ ના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે.  ખાનગી ક્તથા  સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ  અર્ધ- પ્રતિકુળ જણાશે. ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સારુ રહેશે.   ૨૮ ૩૧  જાન્યુઆરી તથા ૧ ફેબ્રુઆરીના દિવસો  સાધારણ રહેશે.  પનોતિના દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે, પરિશ્રમિકોને પુરતું વળતર આપવું

કુંભ

011 1

ફેશન, ફેબ્રીક,  રેડીમેડ ગાર્મેંટ્સ તથા કોસ્મેટીકસ ના વિવિધ એકમના તમામ જાતકો  માટે આ સપ્તાહ ખુબ લાભકારક  નીવડશે. સ્યુડો ફિલોસોફર્સ, બૌદ્ધિકો, વિચારકો માટે પ્રતિકુળ સપ્તાહ.  મોટા  તથા  હેવી મશીનરીઝ  ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  પણ ખુબ જ  સાનુકુળ નીવડશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ પણ સારુ નીવડશે.  કુટુંબ તથા મિત્રો-સહેલીઓ તરફથી  સાથ સહકારના સંયોગો. વર્કીંગ વૂમન, ગૃહિણી તથા વિદ્યાર્થી વર્ગ માટે લાભદાયી સપ્તાહ. પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ  તથા અંતિમ મહિનો જ સંભાળવું.

મીન

012 1

સિઝનલ  બિઝનેશ સાથે કોમોડીટી, શેર બજાર, રીયાલ્ટી બિઝનેશ તથા શીપીંગ કંપનીના જાતકો માટે આ સપ્તાહ  પણ પ્રતિકુળ રહેશે.   ઔદ્યોગિક એકમ ત્થા  વ્યાપાર વણિજ એકમ તથા સર્વિસ બિઝ્નેશ ના જાતકો માટે આ સપ્તાહ  લાભદાયી રહેશે.  અધુરા કામકાજ પૂરા થતાં જણાશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે ફાયદાકારક સપ્તાહ. મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.   ૩૧ જાન્યુઆરીનો દિવસ શ્રેષ્ઠ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.