Abtak Media Google News

ઘણા પ્રયોગોએવા હોઈ છે.જેના હેલ્થને અનેક ગણા લાભ થતા હોએ છે.તો  તમે પણ જાણીલો એ ક્યા ક્યા પ્રયોગ છે.

  • શું તમારે યાદ શક્તિવધારવી છે.તો અડધો કપ ગાજરના રસ સાથે ગાયનું દૂધ ભેળવી બે મહિના નિયમિત પીવું જોઈએ.
  • તમારી ત્વચા ચમકીલી રાખવા માટે મૂળના રસમાં માખણ ભેળવીને ચહેરા પર લગાડવું જોઈએ.
  • કબજિયાત દુર કરવા માટે એક ગ્લાસમાં લીંબુ નીચોવીને નિયમિત પીવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.