Abtak Media Google News

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ગુજરાત એડવોકેટ વેલફેર રીન્યુઅલ ફ્રીનાં વધારા તોતિંગ વધારા સામે ગુજરાતના ભાગ ના બાર એશોને સખ્ત વિરોધ કરેલ હોવા છંતા બાર કાઉન્સીલે વકીલોની ન્યાયી રજુઆતોને ધ્યાનમાં લીધે નથી.

ફી વધારાના પત્રની હોળી અને સુત્રોચ્ચાર ધોરાજી વકીલ મંડળ દ્વારા વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.