Abtak Media Google News

પૂર્વ માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન ના મોહન ભાઈ ના અધ્યક્ષ સ્થાને ખેડૂતોએ એકઠા થયા.વઢવાણ માર્કેટિંગ સામે આવેલા શોરૂમમાં જિલ્લાના વઢવાણ તાલુકાના ખેડૂતો ૫૦થી વધુ ખેડૂતોએ એકઠા થયા.પૂર્વ માર્કેટીંગ યાર્ડ ના પૂર્વ ચેરમેન દવારા કપાસ ખરીદીમાં ગેરરીતીનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.