Abtak Media Google News

ગુજરાતીઓ આમ તો હાલ દેશ તો ઠિક પણ વિદેશમાં પણ ધૂમ મચાવી રહ્યાં છે તો અમદાવાદનાં સાણંદ વિસ્તારમાં રવિરાજ ફોઇલ્સ આવેલુ છે. જેમાં કર્મચારીઓ સહિત ચપરાસીઓનાં ખાતામાં પણ કરોડો રુપિયા છે. આ કં૫નીઓ ફેક્ટ્રી બનાવવા જમીન લીધી હતી. કંપનીના નિયમ પ્રમાણે જે લોકો પાસેથી આ જમીન ખરીદવામાં આવી તેમને પણ આ ફેક્ટ્રીમાં નોકરી આપવામાં આવી હતી. કં૫નીના અદિગ્રહણ પ્રમાણે લોકોને કરોડો રુપિયા મળતા હતા તેમજ પોતાની લાયકાત પ્રમાણે સુપર વાઇઝર, સિક્યોરીટી ગાર્ડ, ટેલિકોલર, મજુર જેવી નોકરીઓ પણ આપવામાં આવી. આ કં૫નીમાં ૩૦૦ કર્મચારીઓ કામ કરે છે. જેમાંથી ૧૫૦ કર્મચારીઓના ખાતામાં કરોડો રુપિયાની રકમ છે. તેમજ જમીનના સોદા સાથે તેમને પોતાનાં કારીગરો પણ મળી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.