Abtak Media Google News

વિસ્તારના લોકોને ખુબ જ નજીવા દરે પારિવારિક પ્રસંગો ઉજવવા માટે સુવિધા મળી રહેશે: મુખ્યમંત્રી વિજયભાઈ ‚રૂપાણી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૦માં રૂ.૯.૫૬ કરોડના ખર્ચે અદ્યતન કોમ્યુનિટી હોલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું.આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, રાજકોટ શહેરના આ વિસ્તારમાં લોકો માટે ઓછા ખર્ચે પોતાના પરિવારનો પ્રસંગ ઉજવી શકે તે માટે એક પણ કોમ્યુનિટી હોલ(વાડી) ની. તેી લોકોને પોતાના ઘર આંગણે ઓછા ખર્ચી સારી રીતે પ્રસંગ ઉજવી શકાય. તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધુનિક સુવિધાયુક્ત કોમ્યુનિટી હોલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ વા જઈ રહ્યો છે. આશરે ૩,૦૦૦ ચો.વારના પ્લોટમાં રૂ.૯.૫૬ કરોડના ખર્ચે અઈ ત્રણ માળનો કોમ્યુનિટી હોલ નિર્માણ પામશે. આ વિસ્તારના રહેવાસીઓને પોતાના પરિવારના લગ્ન અને અન્ય પ્રસંગો ઉજવવા સાવ નજીવા ભાડેી કોમ્યુનિટી હોલ મળી શકશે. જ્યાં માનવી, ત્યાં સુવિધા, વિવાદ નહિ, સંવાદ, લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ, છેવાડાના માનવી સુધી સુવિધા પૂરી પાડવાના ધ્યેય સો શહેરીજનોને તમામ પ્રકારનિ સુવિધા, સુખ-સગવડ પૂરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા કટ્ટીબદ્ધ છે.  રૂ.૨,૦૦૦/- કરોડના ખર્ચે રાજકોટ ી અમદાવાદ હાઈવે ૦૬ લેનનો અને રાજકોટ ી મોરબી ૦૪ ટ્રેક બનાવવા જઈ રહ્યા છીએ. આગામી દિવસોમાં રાજકોટ આધુનિક શહેર બને તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.વોર્ડ નં.૧૦માં યુનિવર્સિટી રોડ, એસ.એન.કે. સ્કુલ પાસે રૂ.૯.૫૬ કરોડના ખર્ચે બનનાર અદ્યતન કોમ્યુનિટી હોલ જેમાં ફર્સ્ટ ફ્લોર ૧૦૦ લોકોની ક્ષમતાવાળો અલગ રૂમ, ડાઈનીંગ હોલ, કિચન, સ્ટોર, વોશીંગ ટોઈલેટ બ્લોકની સુવિધા સો તા સેક્ધડ ફ્લોર પર ૧૫૦૦ લોકોને સુવિધા મળે તેવો હોલ, વર-વધુ માટે અલગ રૂમ, ડાઈનીંગ હોલ, કિચન, સ્ટોર, વોશીંગ ટોઈલેટ બ્લોકની સુવિધા ઉપરાંત ર્ડ ફ્લોર પર એ.સી./નોન એ.સી. રૂમ્સ તેમજ ૦૨ પેસેન્જર લીફ્ટ તા ૦૧ સર્વિસ લીફ્ટ તેમજ ટોઈલેટ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે. સેલરમાં ૨૦૦ કાર તા અંદાજીત ૨૧૦ બાઈક/સ્કુટર તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર ૧૦૦ કાર તા અંદાજીત ૨૫૦ બાઈક/સ્કુટર માટે વિશાળ પાર્કીંગની વ્યવસ કરવામાં આવેલ છે. અન્ય સુવિધાઓમાં એનર્જી એફિશીયન્સી માટે સોલાર વોટર હીટર, એલ.ઈ.ડી. લાઈટસ અને સંપૂર્ણ હવા-ઉજાસ મળી રહે તે મુજબનું સુવ્યવસ્તિ આયોજન કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.