વડાપ્રધાન દ્વારા કોરોના સામે લડાઈની સૌથી મોટી અસર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના લડાઈમાં પણ ગુડગવર્નન્સ

વિશ્વમાં કોરોનાની મહામારી છે અને વિશ્વના વિકશીત દેશો તેનો સૌથી મોટો શિકાર બન્યા છે પરતું ભારતમાં પ્રભાવશાળી નેતૃત્વ ધરાવતાં નરેન્દ્ર મોદીના આગમ ચેતી પગલાં અને યોગ્ય સમયે કરેલ લોકડાઉનથી હાલ ભારતની સ્થિતિ સૌથી મજબૂત છે

ભારતમાં 80,000 કેશ થતાં 106 દિવસ લાગયા જ્યારે અન્ય દેશોમાં 44-66 દિવસમાં જ થઈ ગયા હતા.

હાલ ભારતમાં કોરોનાના કેશોનો આકડો 80,000ના કેસને પાર છે ભારતમાં કોરોનાના કેસને 80,000 પાર કરવામાં ભારતે 106 દિવસનો સમય લીધો છે જ્યારે યુકે, ઇટાલી, સ્પેન, જર્મની અને યુએસ જેવા નાના દેશોમાં માત્ર 44-66 દિવસનો સમયમાં જ 80,000 કેસ થઈ ગયા હતા.

પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીના નેતૃત્વ કોવિડ -19 સામેની લડતમાં ભારત વિજયી બનશે જ તેની આશામાં અનેક ગણો વધારો થયો છે.

 

Loading...