Abtak Media Google News

લોકોમાં ફરવા જાનનો શોખ વધતો જાય છે. રજાઓમાં લોકો આવા સ્થળે જવા પસંદ કરે છે, જ્યાં ઘણા બધા એડવાંચર અને કુદરતી સ્થાન જોવા મળે છે. જેમ કે ગ્રીસ લોકોની પ્રથમ પસંદગી બની રહી છે. આ વિશ્વનું સૌથી સુંદર અને પ્રાચીન દેશ છે. અહીંની સંસ્કૃતિ અને મોર્ડન સોસાયટી લોકો અત્યંત પસંદ આવે છે. આ જ કારણ છે જેનાથી ગ્રીસ લોકોની પ્રથમ પસંદગી બની રહી છે. દરિયા કિનારે  રહેલા આ સુંદર દેશને જેટલું એક્સ્પ્લોર કરવું તેટલી વધારે માહિતી મળશે.

Navagio Beach With Shipwreck And Flowers Against Sunset Zakynthos Island Greece
Navagio beach with shipwreck and flowers against sunset Zakynthos island Greece

ગ્રીસમા પ્રાચીન ઇમારતો અને રાજાઓના સામ્રાજ્યની એક ઝાંખી જોવા માટે પ્રવાસીઓ દર વર્ષે અલગ અલગ દેશમાથી આવે છે. અહીંની ગલીઓમાં કલા અને સંસ્કૃતિ જોવા મળે છે. અહીં દરેક ગલી કંઈક કહેતી દેખાય છે. ગલીઓ અને રસ્તાઓ અહીંની સંસ્કૃતિની ઓળખ કરાવે છે.

8225213 Orig

જો તમે ખાવાની શોખીન હોવ તો આ ટ્રીપ તમારા માટે પણ વધુ આનંદપ્રદ બની શકે છે. વાસ્તવમાં અહીં ખાવાનું અલગ અલગ પ્રકારનાં ડિશનો આનંદ લઈ શકે છે. ઉપરાંત અહીં તમે સમુદ્રના કિનારે ઘણા સુંદર દૃશ્યો જોવા મળશે. જે કદાચ ગ્રીસ સિવાય બીજે ક્યાય જોઈ શકો નહીં. કુજિન અહીં સૌથી વધુ ફેમશ ડીશ છે. અહીં  ખાવાની બનાવાટમા ઓલિવ ઓઇલનો ઉપયોગ કરે છે. અહીંનાં ફુડ્સ વિશ્વભરમાં જાણીતા છે

Greece Large

આ દેશમાં રહેતા લોકો ગ્રીક અથવા યવાન કહે છે. અહીંના લોકો મોટાભાગે અંગ્રેજી અને ગ્રીક ભાષા સમજી શકે છે. ગ્રીક થી ટાપુઓનો દેશ પણ કહે છે. અહીં લગભગ 2000 ટાપુઓ છે. અહીંની સુંદરતા જોવા માટે દેશ નથી, વિદેશથી પણ લોકો આવે છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.