Abtak Media Google News

કાપડ ઉદ્યોગ ક્ષેત્રે સરકારે વિવિધ પ્રકારે આપેલી રાહતોથી જેતપુરનો સાડી ઉદ્યોગ જગત ખુશ છે. આ વાતનો રાજીપો વ્યક્ત કરવા અને સરકારનો આભાર માનવા તાજેતરમાં જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસીએશનના પ્રમુખ રાજુભાઇ પટેલ, ઉપપ્રમુખ જયંતિભાઇ રામોલીયા વિગેરે ઉદ્યોગપતિઓએ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા સાથે  જુનાગઢ ખાતે આવેલા કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીની મુલાકાત લીધી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.