ચાલને જીવી લઇએ: જીવન જીવતા શીખવાડતું ‘અબતક’નું નઝરાણું

58

અત્યારે લોકો તણાવગ્રસ્ત માનસિક ડામાડોળ સ્થિતિમાં શું થશે તેની ચિંતામાંથી મુકત કરવા અબતક લોકોને ચાલને જીવી લઈએ કાર્યક્રમ દ્વારા જીવન માણવું અને જીવન ઉપલબ્ધ રહે તે માટે શરૂ કર્યો છે.

આજના એપીસોડમાં આપ સૌને સંતવાણી અને સંસ્કૃતિની હારમાળા ધારણ કરનાર એક સાધુના સંતાન તરીકે હૃદયની ખેતીમાં જેણે ભજનની વાવણી કરી છે તેવા પુનમબેન ગોંડલીયાને આજે સાંભળવાના છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા અને દર્શકો સુધી પહોંચાડવા કલાકારો, ઉમંગી સાઉન્ડ, સાંજીદાઓ સહિતનાઓના અમે આભારી છીએ.

આજે પુનમબેન ગોંડલીયાની રમઝટ

 • ગાયક:- પુનમબેન ગોંડલીયા
 • સંચાલન:- પ્રિત ગોસ્વામી
 • ઢોલ:- અયાઝ જેરીયા (કાલુ ઉસ્તાદ)
 • કિબોર્ડ:- પ્રશાંત સચાદળીયા
 • ઓકટોપેડ:- કેયુર બુઘ્ધદેવ
 • સાઉન્ડ:- ઉમંગી સાઉન્ડ રાજેશભાઈ ઉભડિયા

આજના કાર્યક્રમમાં પ્રસ્તુત થનાર મધુર ગીતો…

 •  ગણપતિ આયો બાપા…
 •  ભજી લે ને નારાયણનું નામ…
 •  કાન તારી રે મોરલીએ મે તો મોહીને…
 •  મારૂ વનરાવન છે રૂડુ…
 •  ભલે રે માતાજી તે ભેળીયો…
 •  કોયલ બેઠી આંબલીયાની ડાળ…
 •  દાદાનું આંગણુ સુનુ થાય પિયર છોડી દિકરી સાસરીયે જાય…
 •  દેશભકિત ગીતો

– દિલ દિયા હે જાન ભી દેંગે…

– સંદેશે આતે હે…

– ચીઠી આયી હૈ…

Loading...