Abtak Media Google News

તબલા એ ભારતીય શાસ્ત્રીય સંગીતનું પાયાનું વાંજિત્ર છે. ધીરે ધીરે તેને પાશ્ચાત્ય સંગીતે પણ અપનાવ્યું. પરમ દિવસથી મા ના નોરતા શરુ થઇ રહ્યા છે. હંમેશા ગરબામાં ઢોલ નો જ ઉલ્લેખ હોય છે. પરંતુ કદી તબલાનો ઉલ્લેખ હોતો નથી. આમ છતાં અત્યારે રાસ ગરબાનું અવિભાજય અંગ તબલા છે. રાજકોટમાં મીરા હાર્મોનિયમ ઘણા સમયથી તબલા વેચનાર ને રીપેરીંગ કરનાર છે. લોકસંગીત હોય, બોલીવૂડ  સંગીત હોય કે વિદેશી સંગીત હોય પણ તેમાં તબલાની હાજરી હોય, હોય ને હોય જ બોલીવૂડ ફિલ્મોમાં તો તબલાના સેટ પર જયાપ્રદા કે શ્રીદેવીને નૃત્ય કરતી જોવા મળે છે. તો બોલો તાક ધીના ધીન ધા…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.