Browsing: Shrimad Bhagwat Saptah

અધિક માસમાં ઓનલાઈન કથા સત્ર યોજાશે: ૧૦૮ પાટલા પોથી સાથે ૨ ઓકટોબરથી કથાનો શુભારંભ જામનગ૨ હાઈવે પ૨ આવેલી ‘શ્રીજી ગૌશાળા’ જયાં લગભગ ૨૦૦૦ ગૌમાતાઓ પુ૨ી નિષ્ઠા…

“આજની ઘડી તે રળીયામણી” કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લાખો મૃતકોનાં મોક્ષાર્થે ‘અબતક’ દ્વારા ઓનલાઈન ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. આજે કથાના અંતિમ દિવસે શ્રાવકોમાં ભકિતરસ છલકાયો…

જગતમાં વિશ્વાસ અને આધાર માત્ર ભગવાન શ્રીકૃષ્ણનો… ‘અબતક’ આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહની આસ્થાભેર પૂર્ણાહુતિ: સૌ પ્રથમવાર સ્ટુડિયોમાંથી ‘ઓનલાઇન કથાનું લાઇવ પ્રસારણ નિહાળી લાખો ભાવિકોએ ઘર બેઠા…

અબતકે ઈશ્વરની કૃપાથી અને એમની જ ઈચ્છા અનુસાર વિશ્ર્વશાંતિ અને વિશ્વભરની માનવજાતના સુખ-શાંતિ અર્થે યોજેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહના મંગલોત્સવની હવે આજે પૂર્ણાહુતિ થવાની છે. આ સાત…

‘અબતક’ પરિવારનાં આંગણે શ્રીમદ્ ભાગવત સપ્તાહ ‘અબતક’ પરિવારનાં આંગણે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં આજે છઠ્ઠા દિવસે શાસ્ત્રોકતવિધિ અનુસાર રૂક્ષ્મણીજી અને ઠાકોરજીના વિવાદ થયા હતા. શાસ્ત્રી રાકેશ…

બોરડીના કાંટાની જેમ કથાના શબ્દોના બાણ વાગે જ… ‘અબતક’ દ્વારા વિશ્વમાં સૌ પ્રથમવાર સ્ટુડિયોમાંથી ‘ઓનલાઇન’ લાઈવ પ્રસારીત થઈ રહેલી ભાગવત સપ્તાહ અંતિમ ચરણમાં, છઠ્ઠા દિવસે ‘અબતક’…

‘અબતક’ દ્વારા વિશ્ર્વમાં સૌપ્રથમ વખત સ્ટુડિયોમાંથી લાઈવ પ્રસારિત શ્રીમદ્ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે સંગીત શૈલીમાં કોરોના વોરિયર્સને સલામી: કૃષ્ણલીલાથી માંડી ગીરીરાજ ઉત્સવના પ્રસંગોમાં શ્રાવકો તરબોળ કોરોના…

‘અબતક’ આયોજીત વિશ્વમાં સૌપ્રથમ વખત સ્ટુડિયોમાંથી ઓનલાઈન શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ઉજવાયો કૃષ્ણોજન્મોત્સવ શ્રીમદ્દ ભાગવત અઢારે પુરાણામાં સર્વ શ્રેષ્ઠ છ. વ્યાસજીએ તો એને શબ્દબઘ્ધ કર્યું પણ સ્વયં…

‘અબતક’ આયોજીત વિશ્વમાં સૌપ્રથમ વખત સ્ટુડિયોમાંથી ઓનલાઈન શ્રીમદ્ ભાગવત સપ્તાહનો આજે ચોથો દિવસ આજે ચતુર્થ દિવસે વામન જન્મ, રામ જન્મ અને કૃષ્ણ જન્મોત્સવના પ્રસંગો વર્ણવાયા: મહામારીમાં…

કોઈપણ ધર્માનુરાગી તેના પરિવારના આંગણે ભાગવત કથાનું આયોજન કરે, ભાગવત ભગવાનની પધરામણી થાય તે ઘડી જ શુભ ઘડી બની જાય છે. તેનો બીજો અર્થ એવો પણ…