Home Tags Dharmik news

Tag: dharmik news

કાલે રામનવમી : ગૃહમંદિરોમાં પરિવાર સાથે રામ જન્મોત્સવ ઉજવવાનો અનેરો અવસર

શોભાયાત્રા, પારણા, હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો મુલત્વી: ગૂરૂ પુષ્યામૃત યોગના સંયોગ સાથે લોકો પોતાના ઘરે દીવા પ્રગટાવી કરશે પૂજન-અર્ચન : લીમડા અને ગુગળના...

નાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર ઇતિહાસમાં પ્રથમ વખત કરાયું બંધ : બજારો સુમસામ

દર્શનાર્થે આવતા ભાવિકોની ભીડથી કોરોનાનું જોખમ ન વધે તે માટે લેવાયો નિર્ણય સમગ્ર વિશ્ર્વમાં વસતા વૈષ્ણવ સમાજના આસ્થા સામાન રાજસ્થાનના નાથદ્વારામાં આવેલ શ્રીનાથજીનું મંદિર ઇતિહાસમાં...

રજત જયંતિ મહોત્સવ નિમિતે આયોજન

ર્માં ઉમિયાની અખંડ જયોત-રથ સાથે ૧૨૫ સાઈકલ યાત્રિકો રાજકોટથી મોટા લીલીયા જશે ઉમિયાજી યાત્રા સંઘનું ભકિતપૂર્ણ આયોજન : ૨૬ માર્ચે રાજકોટથી રવાના કડવા પાટીદાર સમાજના કુળદેવી...

મોરારીબાપુ માટે રામમંદિર કરતા પણ માનવ મંદિર અને મનુષ્ય દેવો ભવ...

રાજૂલામાં વૃંદાવન બાગ તા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનાં લાર્ભો ચાલી રહેલી પૂ. મોરારીબાપુની રામકામાં બીજા દિવસે મોટી સંખ્યામાં કા શ્રવણ ર્એ ભાવિકો ઉમટયા દાનની વ્યાખ્યા...

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષ નાના નાનાં ઔદ્યોગિક એકમ તથા તમામ પ્રકારના નાના તથા છુટક વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. અધુરા રહેલ સામાજીક તેમજ વહીવટી કાર્યોને...

લીંબડીના રાજ રાજેશ્વર ધામ ખાતે પ.પૂ. રાજર્ષિ મુનિનો 90 મો જન્મ...

લીંબડીથી જાખણ ગામ પાસે આવેલ વિશ્વ વિખ્યાત લાઈફ મિશન - રાજ રાજેશ્વરધામ ખાતે પુરા ભારતમાં બીજા નંબર નું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ મંદિર છે. આ...

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષ તમામ સરકારી વિભાગનાં ખાતાંનાં તમામ કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ  હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું  રહેવાંનાં સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા ...

કુળદેવી પાસે આપણે પ્રાર્થનામાં શું માંગવું જોઈએ?

આપણા વડીલોને આપણે કુળદેવીની પ્રાર્થના કરતાં જોયા છે, તેઓ હરહંમેશ કુળદેવીને પ્રાર્થના કરતાં કેટલીક વિનંતીઓ પણ કરતાં હોય છે. આપણને પણ આપણા વડીલો કુળદેવી...

રાજકોટમાં પુષ્ટિધામ હવેલીનું ભૂમિ પુજન કરાયું

ઠાકોરજીની ભકિત જીવનમાં અંજવાળુ પથરાવશે : વ્રજરાજકુમારજી વૈષ્ણવ એવેન્યુ ફલેટ વચ્ચે બન્ને પુષ્ટિધામ હવેલી : ભૂમિપુજન સમારોહમાં બેકબોનના મનસુખ ઝાલાવાડીયા, ખોડલધામના નરેશ પટેલ અને હાસ્ય...

વીરપુર દુનિયાનું અજોડ સ્થાન કે જયાં ભેટ લેવાતી નથી છતા અન્નક્ષેત્ર...

આર્થિક સ્થિતિ  નબળી પડતા સદાવ્રત બંધ કરવાની નોબત આવી ત્યારે વીરબાઈએ ઘરેણા વેચી સદાવ્રત ચાલુ રાખ્યું રાજકોટથી થોડે દૂર આવેલું વીરપૂર દુનિયાનું અજોડ તીર્થસ્થાન છે....