સ્વામિનારાયણ ગુરૂકુળ અને વિદ્યાર્થીઓએ દેશભકિતના ગીતો-નૃત્યોનું કર્યુ રિહર્સલ

69

૨૬મી જાન્યુઆરી ૭૧ માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જૠટઙ  ગુરુકુલ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અને કુમાર વિદ્યાલય દ્રોણેશ્વર ખાતે ગુરુકુલ સંકુલના વિશાલ ગ્રાઉન્ડમાં  શાળાના ૧૩૦૦ વિદ્યાર્થીઓએ ધ્વજ સાથે દેશભકિતના ગીતો, નૃત્યો અને પરેડ નિદર્શન સાથે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું.

ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ શાળાના આચાર્ય  મહેશભાઇ જોષી અને  શિક્ષકોના

માર્ગદર્શન નીચે  ક્રિકેટ ગ્રાઉન્ડમાંના  અક્ષરો ઉપર યોગ મુદ્રામાં બેસી ત્રિરંગા ધ્વજને સલામી આપી હતી.

Loading...