Abtak Media Google News

સૌરવ મોરીનો બીજો નંબર આવતા રોકડ પુરસ્કાર અપાયું

સુત્રાપાડા શહેરમાં નગરપાલિકા દ્વારા યોજાયેલ નવરાત્રીમાં પારિવારીક સાત્વિક વાતાવરણમાં સંતાનો નવરાત્રી ઉજવે તે શહેરીજનોની પ્રથમ પસંદ બની હતી ત્યારે સાત્વિક વાતાવરણમાં પારીવારીક માહોલમાં રાસોત્સવનો આનંદ માણી રહ્યા છે ત્યારે દરેક સમાજના લોકો ગરબાના રંગ રંગાઈ ચુકયા છે.Untitled 3ત્યારે સુત્રાપાડા નગરપાલિકા દ્વારા ૨૦૧૮ પ્રથમ નવરાત્રી મહોત્સવને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ખેલૈયાઓ મન મુકીને ઝુમી રહ્યા છે.સુત્રાપાડા શહેર ખાતે નગરપાલિકા દ્વારા પ્રથમ નવરાત્રી મહોત્સવ ૨૦૧૮માં ગરબાને રંગે રંગાઈ ચુકેલા ખેલૈયાઓમાં સૌરવ મોરીનો બીજો નંબર આવ્યો છે ત્યારે રાજકીય અગ્રણીઓ દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.