Abtak Media Google News

દામનગર ના ધ્રુફણીયા ખાતે જિલ્લા સાંસદ નારણભાઈ કાછડિયા એ સમસ્ત ધ્રુફણીયા નો જટિલ જમીન ફાળવણી વિવાદ મુદ્દે સ્થાનિક ગ્રામજનો ને જમીન ફાળવણી રદ કરાવી આપવા ખાત્રી આપી છેલ્લા પંદર દિવસ થી સમસ્ત ધ્રુફણીયા ગ્રામજનો અમરેલી જિલ્લા મથક થી લઈ ગુજરાત હાઈકોર્ટ સુધી દોડાદોડી કરી રહી છે ત્યારે રેવન્યુ વિભાગે સ્થાનિક ગ્રામજનો પંચાયત ને વિશ્વાસ માં લીધા વગર એક વ્યક્તિ ને કિંમતી ગામ ને લાગી ને આવેલ જમીન ખેતી ના હેતુ માટે ફળવતા સમસ્ત ધ્રુફણીયા ગામ એક થયું સુરત મુંબઈ સહિત બહાર રહેતા ગ્રામજનો પણ વતન આવી જમીન ફાળવણી રદ કરવા સરકાર ના વિવિધ વિભાગો પાસે ગુહાર લગાવી રહી છેImg20180701105932

તેવા સમયે જિલ્લા સાંસદ નારણભાઈ કાછડિયા એ વિવાદી જમીન ફાળવણી રદ કરાવી આપવા ની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો ગામ ની એકતા અને સમસ્ત ગ્રામજનો ની નારાજગી જોઈ સરકારી તંત્ર દ્વારા થયેલ જમીન ફાળવણી રદ કરવા સાંસદ ની હૈયા ધારણા અમરેલી જિલ્લા સાંસદ કાછડીયા એ જાહેર ગ્રામસભા માં લોકો ના પ્રશ્નો સાંભળી ધ્રુફણીયા ગામે ખાનગી વ્યક્તિ ને ફાળવેલ જમીન રદ કરાવવા ની ખાત્રી બાદ મામલો શાંત પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.