સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ રાબ્તા ભલે બોક્સ ઓફિસ પર સારી કમાણી ના કરી કહી હોય હાલ સુશાંત પાસે ઘણી ફિલ્મો છે. તે ધર્મ પ્રોડકશન ની આગામી ફિલ્મ ડ્રાઈવ નો હિસ્સો પણ છે. જેમાં તેની સાથે જેકલીન પણ છે. હાલ સુશાંત પોતાની આગામી ફિલ્મ ચાંદા મામા દૂર કે હૈ ના શૂટિંગ માં વ્યસ્ત છે. આ ફિલ્મને લઈ સુશાંત ઘણા ઉત્સાહી છે. આ ફિલ્મ માટે સુશાંત એ ઘણું રિસર્ચ પણ કર્યું છે. થોડા સેમી પેહલા સુશાંત એ ઇન્સ્ટગ્રામ પર એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં તે એક એસ્ટ્રોનોટ ના કિરદારમાં નજર આવે છે. થોડા દિવસો પેહલા જ તે નાશા પોતાની ટ્રેનીંગ માટે રવાના થયા છે. ફિલ્મના ડાયરેક્ટર સંજય પુરણ આ ફિલ્મ માટે 8 વર્ષ રિસર્ચ કર્યું છે આ ફિલ્મમાં સુશાંત સાથે નવાઝુદિન સીદીકી અને આર માઘવન પણ જોવા મળશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત