સુરેન્દ્રનગર વઢવાણ રોડ બિસ્માર હાલતમાં

280

સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી જો રોડ પર ખાડા નહીં બુરાયતો દંડ નહીં ભરીએ.

જિલ્લાની રોજની 50 હજાર થી વધુ વાહનો ચાલકો આ રોડ પર થી પસાર થવા મજબુર છે ત્યારે રોડ ઉપર માત્ર 5 કિમિ સુધી વાહન 10 પ્રતિ કિમિ ની ઝડપે જ ચલાવવા વાહન ચાલકો મજબુર બન્યા છે.

રોડ ઉપર મોટા મોટા ભુવા પડ્યા છે આ રોડ પર ખુદ સંસદ નું ઘર આવેલું છે તેમના ઘર ની બાર ના રોડ નો નઝારો પણ જોવા લાયક છે.

Loading...