Abtak Media Google News

બેઠકમાં વેરો ભરવાની રૂબરૂ સૂચના આપી હોવા છતાં શાળા સંચાલકોએ દાદ ન આપી.

સુરેન્દ્રનગર નગરપાલિકા ની હદ માં જે ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત શાળાઓે આવેલી છે અને જે શાળાઓ તેના કમઁચારી અને સ્કૂલ ની વ્યવસાય વેરા વીભાગ નોંઘ નથી કરાવીને વ્યવસાય વેરો ભર્યો નથી તેવા સ્કુલ ના સંચાલકો પ્રમુખ વીપીન ભાઇ ટોળીયા ઉપપ્રમુખ જીગના બેન કારોબારી બકાલાલ પરમાર ચીફ ઓફિસર સાહેબ ની રૂબરૂમાં  મીંટીગ યોજાઈ હતી અેમાં સ્કૂલ ના અેશોશીયન ના પ્રમુખ અને અન્ય શાળાઓ સંચાલકો હાજર રહીયા હતા અને અેમાં નોંધણી કરાવીને  ટેક્ષ ભરપાઇ કરવાની વાત હતી તેમ છતાંય હજી સુધી કોઇ આવીયુ નથી એની સમય મર્યાદા હોય હાલ આવી શાળાઓ છે અને વ્યવસાય વેરો ભરતા નથી.

અેમના ઉપર નીયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે નગરપાલિકા કયા સુઘી તમારી રાહ જોવે અને અે પણ મીંટીગ થયા પછી શાળાઓ નો શિક્ષકો નો પગાર તગડો હોય છે અને રાજ્ય સરકાર ના નીયમ મુજબ જો આટલો પગાર ચુકવતા  હોયતો 6000થી 8999 સુઘી માસીક 80 અને 8999 થી 12000 સુઘી 150 માસીક અને 12000 થી વઘુ  200 માસીક ભરવાના થાયછે અને આ ટેક્ષ  નીં નોઘણીં કરાવાની ફરજ શાળાનાં સચાંલક અથવા પ્રિન્સીપાલ શ્રી ની છે અને પછી તમારે દર માસે શીક્ષકો ના પગાર માંથી કપાત કરવાની હોયછે અને રાજ્ય સરકાર ના કાયદા મુજબ કોઇ પણ કમઁચારી રાખવામાં આવીયો હોય અને તેની નોંધણી 60 દીવસ માં કરવાની હોયછે અન્યથા રોજ નો 20 લેખે દંડ ભરવા પાત્ર થાયછે અને શાળા નો વાષીઁક ટેક્ષ 1000 ફીકસ છે તે વેરો ચાલુ વર્ષે 30 નવેમ્બર સુઘી માં ભરપાઇ કરવાનો હોય છે તે પછી માસીક 1.50% અને વાષીઁક 18% વ્યાજ સાથે ભરપાઇ કરવો પડે છે અેટલે માટે શાળાઓ ના માલીક અથવા સંચાલકો તમોને વીંનતી સાથે કહુછુ કે જેણે નોંઘણી નથી કરાવી તે સુરેન્દ્રનગર નગરપાલિકા માં વ્યવસાય વેરા વીભાગ આવીને નોંઘણી કરાવી જાશો.

અન્યથા ગુજરાત પંચાયતો નગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજય વ્યવસાય  વ્યાપાર ઘંઘા અને રોજગાર વેરા અઘિનીયમ 1976 નો રાષ્ટ્રપતિ અઘીનીયમ ક્રમાંક 11  ના કાયદા મુજબ બાકીદાર ની મિલકત વેચીને બેંક ખાતા ઉપર ટાંચ મુકીને પોલીસ કેસ કરીને પણ વેરો દંડ વ્યાજ ની વસુલાત કરી શકશે તો જે પણ બાકીદારો છે તે આની નોંઘ લેતો વઘારે સારુ વીંનતી કરુ છુ હુ સુરેન્દ્રનગર નગરપાલિકા ઇનચાર્જ  વ્યવસાય વેરા અધિકારી છત્રપાલસિંહ ઝાલા લખુછુ કે તમે અમે તમારુ આટલુ રાખતા હોય વીંનતી કરતા હોય અનેક વાર લેટર દ્રારા જાણ કરતાં હોય અને તેમ છતાંય તમારી શાળા અને શીક્ષકો નો ટેક્ષ ભરવામાં નહીં આવે તો હુ મારા ઉપરી અઘિકારી હુકમ થી જે સ્કૂલ નો નોંઘણી અને વ્યવસાય વેરો બાકી હશે તે સ્કુલ ની સામે ઢોલ ની દાંડી ટીપાવીને તમારી શાળા નો ટેક્ષ બાકી છે અેટલે ઢોલ નગારા  વાગે છે અે પછી બીજાપણ આકરા પગલાં લેવામાં આવશે આ બાબત માં પછી કોઇ ની પણ શેહ શરમ રાખીયા વગરમપગલાં લેવામાં આવશે તેની નોંઘ લેવી નુકશાન તમને છે દરેકે સુરેન્દ્રનગર નગરપાલિકા ની હદમાં વ્યવસાય કરતાં હોય તેને ફરજીયાત નોંધણી કરીને ટેક્ષ ભરપાઇ કરવો પડે અને બીજી શાળાઓ અમુક  2008 થી ભરપાઇ પણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.