Abtak Media Google News

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાના પાછળના ગ્રાઉન્ડમાં શહેરમાં વિતરણ કરવા જેવા મોટા ડસ્ટબિન કે જ્યાં જ્યાં જાહેર માર્ગો છે ત્યાં જાહેરમાં કચરો લોકોના ફેકે તે માટે મુકવા માટે મંગાવેલા આ ડસ્ટબિન છેલ્લા છ માસથી નગરપાલિકાના પાછળના ગ્રાઉન્ડમાં પડતર રહ્યાંરહ્યા હોવાનું સોશિયલ મીડિયા દ્વારા સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કોંગ્રેસના કમલેશભાઈ કોટેચા દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી અને તાત્કાલિક અસરે જ્યાં બહાર ફેંકવામાં કચરો આવે છે તેવા વિસ્તારમાં તાત્કાલિક અસરે મૂકી અને શહેરમાં ચોમાસામાં ફેલાતી ગંદકી ને અટકાવવા માટે તાત્કાલિક અસરે વિતરણ કરવા માટે સુરેન્દ્રનગર શહેર ના નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર વિનંતી કરી અને તાત્કાલિક અસરે ડસ્ટબિન જે પડતા રહ્યા છે જેને તાત્કાલિક અસરે વિતરણ કરવા માટેની માંગ કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.