Abtak Media Google News

સુરેન્દ્રનગર માં આવેલી સી.યુ.શાહ મેડીકલ કોલેજ  હોસ્પિટલ જેનુ નવુ બાંધકામ વષે ૨૦૧૦ માં થયુ છે. જેનો મિલકત વેરો રૂપીયા ૪૧,૧૧,૭૫૧ અંકે રૂપિયા એકતાલીસ લાખ અગીયાર હજાર સાતસો એકાવન પુરા નો ચેક આપતા સી.યુ.શાહ મેડીકલ  કોલેજ ના વહીવટી અધિકારી રમેશભાઇ બબલાણી સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકાએ આવીને પ્રમુખશ્રી વીપિનભાઇ ટોલીયા તથા કારોબારી ચેરમેન અશોકસિંહ પરમાર તથા બાંઘકામ ચેરમેન ભાસ્કરભાઇ દવે તથા વીજળી ખાતાના ચેરમેન ભાવેશભાઈ પ્રજાપતિ તથા વોર્ડ નંબર ૪ ના સદસ્ય ઘરમેન્દ્ર ભાઇ દોશી તેમજ ઇન્સ્પેક્ટર  મુકેશભાઇ ડગલી ઉપસ્થિત હતા ત્યારે સી.યુ.શાહ મેડિકલ કોલેજ  હોસ્પિટલ ના રમેશભાઈ બબલાણીએ નગરપાલિકાને ચેક અર્પણ કર્યો ત્યારબાદ. સર્વ પદાધિકારીઓએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.