Abtak Media Google News

સુરત ખાતે ઓડિશા પર્વની ઉજવણીના અવસરે સાડા છ કરોડ ગુજરાતીઓ વતી ઊડિયાભાષામાં શુભકામના પાઠવી હતી. ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં ગુજરાતમાં રોજગાર વ્યવસાય, ઉદ્યોગ માટે આવીને વસેલા અન્ય રાજયો-પ્રદેશોના લોકોનું પણ મહત્વપુર્ણ પ્રદાન રહયું છે. ઓડિશા પર્વએ સાંસ્કૃતિક ચેતના જગાવવાનો અવસર આપી ઓડિશા અને ગુજરાતની ધરોહરનો સેતુ બાંધ્યો છે. ગુજરાતના વિકાસમાં ઓડિશાવાસીઓનો સિંહફાળો રહયો છે. તેમનું સાર્મ્થ્ય સમર્પિત કરીને રાષ્ટ્ર-રાજય અને સુરતના વિકાસમાં સહભાગી બન્યા છે.

Whatsapp Image 2018 09 02 At 11.19.27 Pm

Whatsapp Image 2018 09 02 At 11.17.29 PmWhatsapp Image 2018 09 02 At 11.19.59 PmWhatsapp Image 2018 09 02 At 11.20.15 PmWhatsapp Image 2018 09 02 At 11.19.58 Pm ગુજરાત અને ગુજરાતીઓની ગૌરવ્સ્મ ઓડિવાસીઓના પરિશ્રીંમના કારણે સુરતને આર્થિક રાજધાનીની ઓળખ મળી છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને નવી ઊંચાઈઓ સાથે ગુજરાતને વૈશ્વિક ઓળખ આપી છે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ બનાવવા પશ્ચિમને વધુ મજબૂત બનાવીને ભાગીદાર બનાવાવ મુખ્યમંત્રી શ્રી આહ્વાન કર્યું હતું.

Whatsapp Image 2018 09 02 At 11.18.59 PmWhatsapp Image 2018 09 02 At 11.18.41 PmWhatsapp Image 2018 09 02 At 11.19.42 PmWhatsapp Image 2018 09 02 At 11.19.54 PmWhatsapp Image 2018 09 02 At 11.19.36 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.