Abtak Media Google News

વર્ષ ૨૦૦૨માં ગોધરા સામાજીક અફડાતફડીમાં બિલકીસ બાનોનો ગેંગરેપ થયો હતો તેમજ તેના પરિવારના ઘણાં સદસ્યોના મર્ડર પણ થયા. જેની પોલીસ ફરીયાદ કર્તા આ વાત સુપ્રિમ કોર્ટ પહોંચી હતી જેના સબુત સાથે છેડછાડ કરતા ૫ પોલીસ તેમજ બે ડોક્ટરોને દોષિત સાબિત કર્યા હતા. સુપ્રિમ કોર્ટના મુખ્ય જજ દિવ મિશ્રા, એ એમ ખાનવિલ્કર, ડી.વાય. ચંદ્રગુપ્દ સહિતના જજની પેનલે દોષિત સાબિત થયેલા પાંચ પોલીસકર્મીઓ તેમજ ૨ ડોક્ટરોને સરકારી જમાઇ બનાવવા મુદ્ે સરકારનું ધ્યાન દોર્યુ હતું. કઇ રીતે દોષિત પોલીસ તેમજ ડોક્ટરો સરકારની શરણ થઇ શકે ? આ દોષિતો વિરોધની કાર્યવાહી તત્કાલ લેવામાં આવશે. તોફાનમાં બિલકીસ બાનો કેસમાં ૧૪ લોકોના મર્ડર થયા હતા. પરંતુ ફક્ત ૭ બોડી જ રીક્વર કરાઇ હતી. માટે સુપ્રિમે આ કર્મચારીઓને દોષિત સાબિત કર્યા હતા. તેમ છતા કડક આદેશ બાદ પણ ૫ પોલીસ તેમજ ૨ ડોક્ટરોને સરકારી નોકરીયાત બનાવવામાં આવ્યા તેની અટકાયત કરતા સુપ્રિમે સરકારની નજર દોરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.