Abtak Media Google News

ડિઝાઇનર રોકી એસ ને અભિનેત્રી સની લિયોનની સાથે કામ કરવું પસંદ છે. અને તેમણે કહ્યું કે તે તેમના ફૈશન લેબલમાં એક અલગ ખૂબસૂરતી લઈને આવે છે. સની લિયોનને રોકી સ્ટારની ‘સમર કલેક્શન 2018’ની બ્રાન્ડ એંબેસડર બની છે. અને આ કૈમ્પેનને લૉસ એંજેલીસમાં શુટ કર્યું હતું.

રૉકી એસ સ્ટાર એક જાણીતા ફૈશન ડિઝાઇનર છે.તેમના સમર કલેક્શન માટે સની લિયોનને બ્રેંડ એંબેસ્ડર બનવા  પર તેમણે તેની ખુશી વ્યક્ત કરી હતી. રૉકી એ જણાવ્યુ હતું કે સની લિયોન હંમેશાને માટે શુટ માટે તેમના ફેવરિટ રહ્યા છે. આ વાત કહેવા પર તેમણે જણાવ્યુ હતું કે ‘શુટ માટે શનિ લિયોન હંમેશાને માટે મારી ફેવરિટ રહી છે કારણ કે તે મારી બ્રાન્ડ માટે ખૂબસૂરત , ગ્લેમર અને વિશિષ્ટ્તા લઈને આવે છે.

અમેરિકાથી ભારતના બૉલીવુડમાં કિસ્મત ચમકાવવા આવેલી સની લિયોન એક પોર્નસ્ટાર હતી પરંતુ તે બોલિવુડમાં ઘણી ફિલ્મોમાં આઈટમ સોંગમાં કામ કરીને તેમણે એક ખાસ પોતાની પહેચાન બનાવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.