Abtak Media Google News

વર્ષ દરમિયાન ૮૦ રજાઓ મળશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ-૨૦૧૭-૧૮નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યુ છે. જે મુજબ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન વિર્દ્યાીઓએ ૨૪૬ દિવસનો અભ્યાસ કરવો પડશે. નવા વર્ષમાં પ્રમ શૈક્ષણિક સત્ર ૧૦૬ દિવસનું અને બીજી શૈક્ષણિક સત્ર ૧૪૦ દિવસનું રહેશે. વર્ષ દરમિયાન ૮૦ જેટલી રજાઓ રહેશે. પ્રમ શૈક્ષણિક સત્ર ૫ જૂની શરૂ શે અને ૧૫ ઓક્ટોબરના રોજ પૂર્ણ શે.

પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ માટેનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ ૫ જૂની પ્રમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ શે અને ૧૦૬ દિવસનું આ સત્ર ૧૫ ઓક્ટોબર-૨૦૧૭ સુધી ચાલશે. ત્યાર બાદ ૧૬ ઓક્ટોબરી ૫ નવેમ્બર સુધી ૨૧ દિવસનું દિવાળી વેકેશન પડશે. ત્યાર બાદ ૬ નવેમ્બરી ૧૪૦ દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ શે અને ૩૦ એપ્રિલ સુધી બીજુ શૈક્ષણિક સત્ર ચાલશે. ત્યાર બાદ ૧ મેી ૪ જૂન સુધી ૩૫ દિવસનું ઉનાળું વેકેશન રહેશે.

એકેડેમિક કેલેન્ડર પ્રમાણે પ્રમ સત્રમાં ૧૦૬ દિવસનું શૈક્ષણિક કાર્ય અને ૮ દિવસ જાહેર રજા રહેશે. જ્યારે બીજા શૈક્ષણિક સત્રમાં ૧૪૦ દિવસ શૈક્ષણિક કાર્ય અને ૧૧ દિવસ જાહેર રજા રહેશે. આમ બે સત્રમાં ૨૪૬ દિવસ શૈક્ષણિક કાર્ય કરાશે અને ૧૯ દિવસ જાહેર રજા રહેશે. આ ઉપરાંત ૨૧ દિવસ દિવાળી વેકેશન, ૩૫ દિવસ ઉનાળું વેકેશન અને ૫ સનિક રજા મળી કુલ ૮૦ જેટલી રજાઓ રહેશે.

શૈક્ષણિક વર્ષ દરમિયાન સૌી વધુ જુલાઈ અને જાન્યુઆરીમાં અભ્યાસના ૨૬ દિવસ રહેશે. જ્યારે સૌી ઓછા દિવસ ઓક્ટોબરમાં માત્ર ૧૧ દિવસ જ અભ્યાસના રહેશે. શિક્ષણ બોર્ડની ધોરણ-૯ અને ધોરણ-૧૦ની FA-૧ની પરીક્ષા ૨૨ જૂલાઈ સુધીમાં લેવાશે. જ્યારે ઋઅ-૨ની પરીક્ષા ૯ સપ્ટેમ્બર સુધીમાં લેવાશે. જઅ-૧ એટલે કે પ્રમ કસોટી ૧૪ સપ્ટેમ્બરી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે.

જ્યારે ઋઅ-૩ની પરીક્ષા ૯ ડિસેમ્બર સુધીમાં લેવાશે અને ધોરણ-૯ની ઋઅ-૪ની પરીક્ષા ૨૦ ફેબ્રુઆરી સુધીમાં લેવાશે. જ્યારે ધોરણ-૧૦ની ઋઅ-૪ની પરીક્ષા ૨૦ જાન્યુઆરી સુધીમાં લેવામાં આવશે. જ્યારે ધોરણ-૯ની જઅ-૨ની પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા ૫ એપ્રિલી ૧૩ એપ્રિલના રોજ યોજાશે. જ્યારે ધોરણ-૧૦ની શાળાકીય પરીક્ષા ૨૯ જાન્યુઆરીી ૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.