Abtak Media Google News

જી.કે. ધોળકીયા સ્કુલ કોમર્સ ગુજરાતી માઘ્યમના વિઘાર્થીઓ રાસ, ગરબા, હરીફાઇ-૨૦૧૮ માં જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ છે. તથા હવે તેઓ રાજયકક્ષાએ ગરબા હરીફાઇમાં ભાગ લેવા ગાંધીનગર ખાતે જશે. આ તકે શાળાના મેનેજીગ ટ્રસ્ટીઓએ વિઘાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.