Abtak Media Google News

કપચી-કોરી ઉદ્યોગ માં હડતાળ ના કારણે સુરેન્દ્રનગર જિલ્લા ના ગ્રમ્યા વિસ્તાર ના ૧૦ થી વધુ રોડ નું કામ કપચી ના અભાવે બંધ

Img 20180607 164727 Hdr

સુરેન્દ્રનગર નાં અનેક વિસ્તારો માં હાલ મા રોડ નું સમારકામ ચાલુ છે તો ક્યાંક નવા રોડ બનાવવા માં આવી રહ્યાં છે આ કામ સુરેન્દ્રનગર નગરપાલકાએ ચોમાસા પહેલા પૂરું કરવું એ ખૂબ જરૂરી છે ત્યારે હાલ કપચી કોરી મા હડતાળ હોવાથી અનેક રોડ ના કામો અધૂરા મૂકી દેવાયાં છે.

આ કપચી કોરી ની હડતાળ અનિયમિત સમય સુધી છે જ્યારે નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ કામો ચોકસ સમયગાળામાં પૂરા કરવા ખૂબ જરુરી છે અને હાલ મા હવે થોડા સમય બાદ વરસાદ ની શરૂઆત થશે સુ આ કામઓ સમયાંતરે પૂર્ણ થશે તેવી ઝાલાવાડ-વાસી ઓ ની માગ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.