Abtak Media Google News

ચોમાસામાં વાતાવરણમાં ઘણી બધી વાર આપણા જરૂરી કામો પૂરો ની ઇ શકતા. જે લોકોને સવારે અને સાંજે ચાલવાની ટેવ હોય છે.

તે બહાર ની નીકળી શકતા. તેવામાં જો તમને પોતાની ફિટનેસને લઈને મુશ્કેલી ઇ રહી હોય તો તમારી આ મુશ્કેલી દૂર ઇ શકે છે.

એવું વિચારો કે તમે એક સમય પર ચાલવા માટે જાવ છો. ઘરમાં પણ એક નક્કી સમય પર જ વ્યાયામ કરો અને તેવા જ કપડા પહેરો જેવા કે ચાલવા કે જીમમાં જતી વખતે પહેરો છો.

તો સરળતાી વાર્મ અપની શરૂઆત ઇ શકે છે.ઘરમાં કસરત કરવા માટે દોરડા રાખો જેનાી સરળ કસરત કરી શકો છો. તમે ઘરમાં કસરત કરવાના સરળ ઉપકરણો ખરીદી શકો છો. પરંતુ આ શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણકે તમે આનો ઉપયોગ ચોમાસામાં ઘરમાં અને બીજી પણ ઘણી જગ્યાએ કરી શકો છો.

તમારા ઘરમાં દાદરા હોય તો તે કસરત માટે એક શ્રેષ્ઠ વસ્તુ છે. તમે ોડી મિનીટ દાદરાની ચડવા ઉતરવાની કસરત કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.